થોડું મારા વિશે


નમસ્તે મિત્રો,હું વિમલ અગ્રાવત.મારું વતન કવિ બોટાદકરની ભૂમિ બોટાદ.કવિ શ્રી બોટાદકર કોલેજમાં હું કવિતાનો ક ભણ્યો.સંસ્કૃત વિષય સાથે અનુસ્નાતક થયો.પણ જીવ તો ગુજરાતી સાહિત્યમાં.

વ્યવસાયે શિક્ષક છું.રાજુલાની જે.એ.સંઘવી હાઇસ્કૂલમાં 17 વર્ષ ફરજ બજાવ્યા બાદ હાલ જાફરાબાદની પારેખ મહેતા હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું અને જાફરાબાદમાં જ રહું છું.(જિ.અમરેલી)

કવિતામાં ગીત એ મારું પ્રિય સ્વરૂપ છે.અહીં મુખ્યત્વે મારા પ્રકાશિત ગીતો જ મૂક્યા છે. ગીતો કેવા લખાય છે એતો તમેજ કહેજો.આ બ્લોગ દ્રારા હું કાવ્યરસિકો સુધી પહોંચવા ઇચ્છું છું.જેથી મને મારી રચનાઓ વિશે અભિપ્રાયો મળે, સાહિત્ય રસિક મિત્રો મળે,પ્રત્યાયન થાય અને કશું વધારે પામી શકાય. આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.

45 ટિપ્પણીઓ

 1. Bipin Agravat said,

  ડિસેમ્બર 14, 2009 at 10:07 એ એમ (am)

  Hi,
  Brother.

  Your thought about poem very like me. I am read your all poem & I am very happy know about you. I am proud of you, dear.

  Good Bye..

 2. ડિસેમ્બર 16, 2009 at 12:55 એ એમ (am)

  Dear Vimalbhai,
  After long time I have come across real good poetry work.
  તમારી કવિતા / ગીતો વાંચી મને રમેશ પારેખ યાદ આવ્યા. બળુકી રચનાઓ. લખતા રહેજો, મળીશુ ક્યારેક. જીગ્નેશભાઇ ટીલાવત ને ઓળખો ?
  સારા ગાયક છે.
  My mobile no 9427257977.
  My blog : http://koobavat.wordpress.com/

 3. ડિસેમ્બર 25, 2009 at 4:24 પી એમ(pm)

  khubaj saras badhi kavita bahuja saras tame lkho cho.

 4. ડિસેમ્બર 25, 2009 at 9:27 પી એમ(pm)

  વિમલભાઈ, બ્લોગ જગતમાં સ્વાગત છે.

 5. ડિસેમ્બર 26, 2009 at 7:16 પી એમ(pm)

  વિમલભાઈ

  કેમ છો? આમ તો પદ્યમાં મને બહુ ટપ્પા નથી પડતા.. પણ મળતા રહેશું. ઑલ ધી બેસ્ટ.

 6. readsetu said,

  ડિસેમ્બર 26, 2009 at 9:10 પી એમ(pm)

  આવા સરસ ગીતો લઇને આવેલા વિમલભાઇ !! તમારું બ્લોગજગતમાં સ્વાગત છે.

  લતા હિરાણી

 7. ડિસેમ્બર 27, 2009 at 9:09 પી એમ(pm)

  ગુજરાતી બ્લૉગ જગતમાં સ્વાગત…!

 8. nilam doshi said,

  ડિસેમ્બર 28, 2009 at 2:55 પી એમ(pm)

  welcome to this beautiful blog world..

  nice songs..reminds me of late lavi shri ramesh parekh.
  all the best..

  and thanks for appreciating my lalit nibandh in shabdsrashti

 9. ડિસેમ્બર 29, 2009 at 7:00 એ એમ (am)

  very nice songs. happy to read your poems. Thank you for sharing !

 10. ડિસેમ્બર 31, 2009 at 1:07 પી એમ(pm)

  આજે હું ફરી તમારા બ્લોગ પર આવ્યો, કારણકે તમારા ગીત અને કાવ્યોની રચના અને કન્સેપ્ટ એટલો લોભામણો છે કે આગળ ઉપર શ્રી સુરેશ કુબાવતે કોમેન્ટમાં લખ્યું છે તેમ રમેશ પારેખ યાદ આવી જાય. રમેશ પારેખ પછી મને જો કોઇ રચનાઓએ લોભાવ્યો હોય તો તે તમારી, લખતા રહો.
  બીજું જ્યારે તમારા વિષે “થોડું મારા વિષે” માં વાંચ્યું તો ઘણું નીકળ્યું, હવે મારા વિષે- હું લીંડીનો, મોસાળ બોટાદ રાજપુતના ચોરા પાસે ” જગદીશ ભાઇ જોષી ” મારા પિતાજીની મહેચ્છા હતી કે હું સંસ્કૃતનો પંડિત બનું એટલા માટે ૧૯૬૮ માં રાજુલામાં સ્વાધ્યાય પરિવારની સંસ્થા ” તત્વ જ્યોતી ” માં અભ્યાસ માટે મુકેલો ( હરગોવિન્દ ભાઇ શાસ્ત્રી અમારા ગુરુજી હતા ) આજે ત્યાં શું છે તેની કોઇ માહિતી નથી,જોકે છ મહીનામાં જ હું પાછો આવી ગયો હતો અને પછી અમોરો પરિવાર અમદાવાદ આવ્યો. પણ રાજુલાના છ મહીનાના અભ્યાસ કાળ દરમિયાન એક દિવસ અમને જાફરાબાદ ફરવા લઈ ગયા હતાં, એક કાંઠે બસ ઉભી રહી અને સામે કાંઠે સમુદ્રમાં હોડીમાં બેસીને જાફરાબાદ ગયા હતાં તેવું યાદ છે.- ઘણું બધું નીકળ્યું ખરુને ? આનંદ થયો.

 11. જાન્યુઆરી 2, 2010 at 10:51 એ એમ (am)

  આપનો બ્લૉગ આજે બ્લૉગ ઑફ ધ ડે માટે પસંદ કરવામાં આવ્યો છે.

  અભિનંદન!

 12. sapana said,

  જાન્યુઆરી 2, 2010 at 8:49 પી એમ(pm)

  મારા વિષે થોડૂ હુ પણ લખું રાજુલાએ મને મહુવા અને જાફરાબાદની યાદ આપી મારુ વતન મહુવા અને રાજુલા અને મહુવા બન્ને સખા જેવા છે તેથી ..મને તમારા ગીતોના શ્બ્દોમા મારી માતૃભાષા લાગી …સરસ
  સપના

 13. Dr.Firdosh Dekhaiya said,

  જાન્યુઆરી 3, 2010 at 4:22 પી એમ(pm)

  ગેયતા,લય અને સુંદર રજુઆત.અભિનંદન.આમ જ લખતા રહેજો.

 14. Heena Parekh said,

  જાન્યુઆરી 6, 2010 at 1:32 પી એમ(pm)

  આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો. અભિનંદન.

 15. Mayur said,

  જાન્યુઆરી 11, 2010 at 8:51 પી એમ(pm)

  વિમલભાઇ,

  તમારો બ્લોગ વાંચીને આનંદ થયો.

  અને સાથે સાથે એ વાતનો પણ આનંદ થયો કે મને એક નવા મિત્ર પણ મળી ગયા.

  અને હવે વાત કરું હીંચકાની તો,

  નથી હિંચકો દોલાયમાન કે નથી આપણે,

  એક ક્ષણનું બીજી ક્ષણમાં પરિવર્તન જેને આપણે ગતિ કહિયે છિયે.
  હિંચકાનુ દોલાયમાન થવું એ આ પરિવર્તન નો જ એક ભાગ છે.
  દુનિયાની કોઇ પણ વસ્તુ ગતીમાન નથી. બંદુકમાંથી નિકળેલી ગોળી પણ નહી
  અને જેને આપણે સમય કહીયે છીયે એ સમય પણ નહી.
  ફક્ત એક ક્ષણનું બીજી ક્ષણમાં પરિવર્તન જ થાય છે.

  ફિલોસોફી માં મને રસ વધુ છે. એટલે માફ કરજો વાત થોડી અવળા પાટે લઇ ગયો.

  મને ચર્ચા કરવી ગમે છે. અને તમે શિક્ષક છો. એટલે થોડી વાત કરી નાખી.

 16. જ઼ૈમિન - “બદનામ” said,

  જાન્યુઆરી 12, 2010 at 1:47 એ એમ (am)

  વિમલભાઈ તમારી રચનાઓ ઘણી સુંદર લાગી,
  તમારા સ્તર સુધી પહોચવાને હજી ઘણી મંજીલો કાપવા ની છે,
  Keep it up…….

 17. vishveshavashia said,

  જાન્યુઆરી 14, 2010 at 4:32 પી એમ(pm)

  વિમલભાઇ, પંચમભાઈના બ્લોગ પરથી અહિંયા આવ્યો અને શું લ્હાણ થઇ છે! આહા..દરેક રચના પર આફરીન….ભારતની ક્રિકેટ ટીમમાં અગિયાર સચિન તેન્ડુલકર રમે તો કેવું થાય, એવું આ બ્લોગ વાંચીને થયું!

  આ બ્લોગ બદ્દલ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર!

  Take a bow!

 18. જાન્યુઆરી 17, 2010 at 2:51 એ એમ (am)

  વિમલભાઈ,
  મારી રચના પરની તમારી કોમેન્ટને લીધે આજે તમારા આ સુંદર બ્લોગનો અને તમારો પણ પરિચય થયો. તમારી રચનાઓ વાંચી. એ બધી સુંદર અને ભાવવાહી લાગી. તમને શબ્દો સરળતાથી મળી રહે છે. લય અને તાલબધ્ધતા સહજ રીતે આકર્ષે તેવી છે. ઘણા ઓછા બ્લોગર પાસે આવી સુંદર કલમ છે એમ કહું તો ખોટું નથી. તમારી કલમ ચાલુ રાખજો. આપણે બ્લોગના માધ્યમે મળતા રહીશું.

 19. prapti said,

  માર્ચ 26, 2010 at 11:45 એ એમ (am)

  excellent poetry,

 20. માર્ચ 28, 2010 at 12:40 એ એમ (am)

  ઉત્તમ વિચાર છે

 21. GHANSHYAM RATHOD said,

  એપ્રિલ 5, 2010 at 3:08 પી એમ(pm)

  dost,vimlji.aapno blog anirudhasinh gohil na blogmathi mlyo.maja aavi.ru b ru karta thodi km mja aavi. aavjo.

 22. mahendrabhai said,

  એપ્રિલ 8, 2010 at 8:47 એ એમ (am)

  Dear Vimal,
  Nice to see you at your Blog.you and Aniruddh surprised me by this web world!
  I remember your college days,when i got your diary accidentally,and now,this khulle aam kavita! E VAKHATNA SHRAMNA SHERADA HAJI YAAD 6!
  God bless you.Proud to be your teacher!
  Taari kavita Ramesh Parekhni yaad apave tyan sudhi mane maja nai aave! e VIMAL AGRAVATni kavita bane to j mane to game!
  but it is my way of thinking.Keep writing.
  The blog is beautiful.
  Mahendrabhai.

 23. ચેતન પંચાલ said,

  એપ્રિલ 19, 2010 at 8:27 એ એમ (am)

  વિમલભાઇ, ખુબ સરસ રચનાઓ છે.

  રમેશપારેખ ની યાદ આવી ગઈ.

  All the best !!!!!!!!!!!!!

  Thanks.

 24. એપ્રિલ 20, 2010 at 3:03 પી એમ(pm)

  નમસ્કાર !!!!!!!
  આપની કવિતાઓ ખૂબજ સુંદર છે. અને અમારી magazine “જીવન-ઉત્સવ” માં આપની કવિતા ” હુંય લખું બસ જરી? ” આ રચના ને અમારા may માં પ્રકાશિત થતાં અંક માં સ્થાન આપીશુ.

  આવી રીતે જ લખતા રહેજો………….

 25. Rupen patel said,

  જૂન 5, 2010 at 10:30 પી એમ(pm)

  તમારાં બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

 26. dhaval soni said,

  જુલાઇ 17, 2010 at 3:14 પી એમ(pm)

  dear…..
  ખરેખર ખુબ જ સરસ્…
  ખાસ કરીને તમારી ‘સાજણ રહે છે સાવ કોરા !’ અને ‘એક છોકરીને ક્યાંય હવે ગમતું નથી.’
  વાળી રચનાઓ ખુબ જ ગમી….
  એ જાણીને આનંદ થયો કે તમે પણ બોટાદના છો….
  actually હું પણ બોટાદનો જ છુ…ને એ બાબત પર ગર્વ થાય છે કે એ ધરતીને પ્રતાપે જ હું પણ થોડી કવિતાઓ લખી શકુ છુ….
  બસ જરુર છે તો એક સાચા માર્ગદર્શકની જરુર છે …
  થોડા સવાલો છે જેના જવાબો શોધી રહ્યો છુ,
  આશા છે કે આપ મદદ કરશો…બની શકે તો આપ થોડો સમય કાઢીને મદદ કરી શકો….

  my name is DHAVAL SONI
  my nuber is 9016983036
  my current city is Ahmedabad…
  thank you very much…

 27. ghanshyam said,

  જુલાઇ 30, 2010 at 9:30 પી એમ(pm)

  વિમલભાઇ,
  ખુબ સરસ રચનાઓ છે.
  Thanks From
  Ghanshyam Vaghasiya

  http://ghanshyam69.wordpress.com

 28. Umesh said,

  નવેમ્બર 26, 2010 at 11:07 પી એમ(pm)

  Are Vimal taro blog vachine mane khubj maja padi gai….tari kachi limboli ghana divso pa6i vanchi.. to sathe vachela divso yad aavya,,,,,,,

 29. Manish Parekh said,

  જાન્યુઆરી 3, 2011 at 12:10 એ એમ (am)

  Very Nice Poems. Loko agal lakhi gaya chhe etle mare punroktini jarur nathi, 1 najar feravya pachhi jo bahu sachu kahun to biji wakhat etle vanchyu k tame jano chho apne tyan ‘Inspiration’na name bethi tafdanchi thay chhe, etle pehla tamne shakmand dharine rachnao vanchi, pan tame eva nathi a janine ane rameshbhai jevuj bija pan koi lakhi shake chhe a janine ghanoj anand thayo, Abhinandan! Maru nam vanchya pachhi tame mane prashna karo a pehla spashta k ame saga nathi. 🙂 All The Best!

  Now Great Poet Umashankar & his work is available on stage with the great musicians & singers work in 2 Act Gujarati Musical Play- “Wishwamanvi: Umashankar Joshi”.Written & Directed By Manish Parekh.
  please pay Umashankarji homage by doing it’s shows at your town/Village/City .
  Umashankar joshi trailer1 ઃ http://www.youtube.com/watch?v=kXx1zPz0txM

 30. MAHENDRA GOSWAMI said,

  જાન્યુઆરી 6, 2011 at 7:08 એ એમ (am)

  Hi,vimal
  first of all,very congrats became creat a very nice blog
  today i see gujarati gazal.wordpress.com and i read gazal,suddnaly i read name VIMAL AGRAVAT and i click fast n then i read your poem DHODHMAR VARSAD PADE CHHE. aahahaha ha….. bappu….. moj padi gy. i goes past- last 10 year when i stuyding M.A.(gujarati department) one time prezenting your poem by BANESANG DODIYA, dhodhmar varsad……. i like much batter at a time n i saing YOUR FAMOUS POEM ‘KACHCHI LIMBOLI JEVI CHHOKARI’

 31. Hudani Sohil said,

  જાન્યુઆરી 31, 2011 at 6:08 પી એમ(pm)

  Namaste sir..

  Tamari kavita vachi ne khub maza aavi..
  School na e Divaso yaad aavi gaya jyare ek divs tame class ma ek Kavita sambhalavi hati..
  Proud to u sir..

 32. જૂન 29, 2011 at 10:27 પી એમ(pm)

  ખુબ સરસ રચનાઓ છે.આનંદ થયો
  http://palji.wordpress.com
  કવિતા વિશ્વ

 33. hitesh katariya said,

  જાન્યુઆરી 16, 2012 at 12:50 પી એમ(pm)

  Dear brother……………2day i m happy 2 see in ur blog….i m Hitesh katariya………….olkhan padi k nai?????????

 34. Zakir Atashbajiwala said,

  ફેબ્રુવારી 28, 2012 at 5:21 પી એમ(pm)

  Vimal bhai,
  Keep it up.
  Tamari kavitaonu raspan karvani maza aavi. Thanks to internet otherwise it is difficult to recognize growing poet like you in the empire of GUJARATI LITRETURES headed and detected by senior writers.

 35. Uday maru said,

  નવેમ્બર 30, 2012 at 2:21 પી એમ(pm)

  bahu j saras kam thayu chhe… abhibhut…anubhuti sivay shu kahu ???
  Dost god bless u

 36. sanjay said,

  ડિસેમ્બર 13, 2013 at 7:38 એ એમ (am)

  tamara badha j kavyo mane gamya chhe

 37. deepak b vadgama said,

  એપ્રિલ 15, 2014 at 12:23 એ એમ (am)

  VIMALBHAI,
  Apne pahelivar ashmitaparva 17ma shambhaliya ane maniya. Jema KHARVAN shmbhaline Maja avigai. Apno BLOG sodhyo, anya rachnao pan mani.khoob khoob abhinandan.

 38. sanjay nagar said,

  ઓગસ્ટ 19, 2014 at 8:54 એ એમ (am)

  tamari darek rachna o lajawab chhe

 39. Nirmita kanada said,

  સપ્ટેમ્બર 2, 2017 at 1:59 પી એમ(pm)

  apne aa blog per joi sambhali ne khub anand thayo.Nice attempt. Lage raho. Kavyo pan khub j saras.

 40. કુબાવત ઘનશ્યામ said,

  ઓગસ્ટ 27, 2018 at 11:10 પી એમ(pm)

  વિમલભાઈ આપને અસ્મિતાપવૅ 17થી ઓળખુ છુ,
  અલડ અને બળુકી કવિતા આપ પાસેથી મળે છે
  અભિનંદન.

 41. TORAL PATEL said,

  સપ્ટેમ્બર 12, 2020 at 1:50 પી એમ(pm)

  હું તોરલ પટેલ. કૉલેજમાં ગ્રંથપાલ છું. મારે એક કાવ્યના સંપાદન અર્થે આપની થોડીક વિગતોની જરુર છે.સંપર્ક કરવા વિનંતી. આભાર.

 42. TORAL PATEL said,

  સપ્ટેમ્બર 12, 2020 at 2:00 પી એમ(pm)

  મારે આપની જન્મતારીખ – એક સંપાદનના કામ માટે જોઈએ છે. મદદ કરશો.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: